પાલનપુરના રહેવાસી દિનેશભાઈ જાગાણી નાનપણથી જ વાંચન , લેખન અને ફોટોગ્રાફીનો શોખ ધરાવે છે. આ ગરબાપ્રેમી લેખક નવોદિત યુવાઓમાં આદર્શ ઉદાહરણ છે. ' અલિપ્ત 'ના નામને શબ્દાર્થ સાર્થક કરતી આ એક અલિપ્ત વ્યક્તિ છે. તેમના કાવ્યોમાં, જિંદગીના કોઈપણ પડાવે મનને હંફાવતી ભૂતકાળની એ સોહામણી અને હલકે પાટે આંખે આંસુડા દદડાવતી એ નિષ્ઠુર યાદોની જલક જોવા મળે છે. ટૂંક સમયમાં દિનેશભાઈની એ શબ્દ રચનાઓ પ્રતિલિપિના મંચ પરથી પ્રકાશિત થશે. સ્ટે ટ્યુન્ડ !
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય