જતીન પટેલ "શિવાય" એ ફક્ત નામ નહીં પણ એક બ્રાન્ડ બની જવી જોઈએ એવી આશા સાથે લેખનકાર્યનો આરંભ કર્યો હતો. વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પર ત્રીસ જેટલી નવલકથાઓ, છ હાર્ડકોપી બુકનું પબ્લિકેશન, રાજ્ય સ્તરની નવલકથા સ્પર્ધામાં છ વખત ટોપ 3માં સ્થાન, એક નવલિકા પરથી યુટ્યુબ શોર્ટ મુવી બનવી, કલર્સ ગુજરાતી અને સ્ટાર પ્લસ તરફથી મળેલ ઓફર..અને બધા પ્લેટફોર્મ પર મળીને પચાસ હજારથી વધુ ફોલોવર્સ..આ બધું પૂરતું છે એ સાબિત કરવા કે મેં લેખન જગતમાં પાંચ વર્ષના ટૂંકા સમયમાં ઘણું બધું મેળવી લીધું છે.
Facebook id:- author jatin patel
insta id:- jatiin_the_star
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય