કેમ છો. .. એક સવાલ છે કે લાગણીઓનો સંબંધ.... કેમ છો... એક અહેસાસ છે કે એક મીઠો પ્રેમ છે કેમ છો... એક દોસ્તી છે કે પછી કંઈક અલગ અહેસાસ.. કેમ છો... તમે છો કે પછી હું.... કેમ છો.... એક અદભુત ...
ખુબ જ ભાવદર્શક
કેમ છો.? મનગમતો પ્રશ્ન
"પૂછે કોઈ કેમ છો તો ખુલે ખુશીથી હૈયાનાં દ્વાર
મલકે મનડું હેતે ઝાઝા, પ્રેમનો મીઠો આ પ્રભાવ "
--------- સ્નેહ છલકતો ભાવ સભર શબ્દ કેમ છો? આ શબ્દ સાંભળતાં જ મનમાં ખુશી થાય મુખ મલકે
પોતાની કોઈ બીજું ફિકર કરે એ હદયને સદાય ગમે છે પછી ભલે દુશ્મન પૂછે તોય સારું લાગે છે.
"પ્રેમ શાશ્વત છે તો શબ્દમાં છલકે તો ગમે જ."
જો કોઈ વ્હાલી વ્યક્તિ કેમ છો પૂછે તો ઓહો સ્નેહની છાલક વાગે. તો કેમ છો ખુબ જ સારો શબ્દ છે
મારી રચના અહીં વાંચશોજી
-*---*---" દોસ્તો પૂછે સદા દિલથી કેમ છો ? "
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે