pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

કેમ પારખવા લોકોને ?

3.7
1955

મારા જીવનમાં આવનજાવન કરતાં, સ્થાઈ-અસ્થાઈ લોકોની બાબતમાં હું જ્યારે પણ વિચારું છું, ત્યારે એક વૃક્ષ સાથે તેમની સરખામણી કર્યા વિના હું રહી શકતો નથી. ભલેને પછી તે વ્યક્તિ મારો મિત્ર હોય, પરીવારજન હોય, ...

હમણાં વાંચો
લેખક વિશે

નામ...અશ્વિન મજીઠીયા . અભ્યાસ... ગ્રેજ્યુએટ . શહેર... થાણા [મુંબઈ] . રસ.... વાંચન, લેખન, ફિલ્મી-સંગીત, સુગમ-સંગીત [સાંભળવું] અમુક હદે સ્પોર્ટ્સ, તાજી રાજકીય અને સામાજિક ગતિવિધિઓથી પરિચિત રહેવું. . આ ક્ષેત્રે અનુભવ... પહેલાં ફક્ત રોમેન્ટિક વાર્તાઓ અને નવલકથાઓથી શરૂઆત કરી હતી, અને આ પ્રકારની મારી લખેલ લગભગ ચાલીસે'ક કૃતિઓ 'પ્રતિલિપિ' ઉપરાંત 'માતૃભારતી' તેમ જ 'સ્ટોરીમિરર' અને 'સાહિત્ય-કલરવ' જેવી ગુજરાતી સાહિત્યને લગતી વેબસાઇટ્સ પર તે ઉપલબ્ધ છે. 'અઢી અક્ષરનો વ્હેમ' નામની નવલકથા પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ ચૂકી છે, તેમ જ ટુંક સમયમાં 'ધક ધક ગર્લ' નામની નવલકથા પણ પુસ્તક રૂપે વાંચકો સમક્ષ રજુ થવા આવી રહી છે. તદુપરાંત મનગમતા વિષયો પર, શિસ્તબદ્ધ ન કહી શકાય, એવા ટૂંકા લેખો વારેતહેવારે લખીને ફેસબુક પર અપલોડ કર્યા બાદ, અહીં અને ઉપર જણાવેલ બીજી વેબસાઇટ્સ પર વાંચકોના લાભાર્થે નિયમિત મુકતો રહુ છું. આ વેબસાઇટ્સ દ્વારા યોજવામાં આવતી વિવિધ સ્પર્ધાઓમાં મારી કૃતિઓને વાંચકોએ પસંદ કરી અનેક વખત ઇનામ જીતાવ્યાં છે એનો એક અનોખો સંતોષ છે. આવી રીતે પ્રોત્સાહિત કરવા બદલ સર્વે વાંચક-મિત્રોનો હું આભારી છું. . ઇમેઇલ આઇ ડી... [email protected]

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    kinjal shah
    20 नवम्बर 2015
    I feel same way for people but interesting way to put this in to the words
  • author
    Pandya Dharuvans
    28 जून 2017
    Ha sachej aava j vyaktitv hoy chhe darek na
  • author
    Sweety Raval "Sweety"
    27 जुलाई 2017
    Thank you so much sikhvadva badal👍👌
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    kinjal shah
    20 नवम्बर 2015
    I feel same way for people but interesting way to put this in to the words
  • author
    Pandya Dharuvans
    28 जून 2017
    Ha sachej aava j vyaktitv hoy chhe darek na
  • author
    Sweety Raval "Sweety"
    27 जुलाई 2017
    Thank you so much sikhvadva badal👍👌