pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ખેરાત જનાવરની જાત ઉમંગમાં લાગે છે, માનવતાની મિરાત ભંગમાં લાગે છે. નિજ હૈંયા વરાળ જંગમાં લાગે છે, કુદરતની  કરામત રંગમાં  લાગે  છે. કાળની ખેરાત ઉત્સાહમાં લાગે છે, વખતની વસુલાત  બાનમાં લાગે છે. ...