આ એક ચામડીને લગતી બીમારી કે વિકાર છે લક્ષણો 20થી 40 વર્ષની વય વચ્ચે તે જોવા મળે છે છતાં મોટાભાગે પ્રજનનક્ષમ અવસ્થામાં તે જોવા મળે છે.
કાળી અણીવાળી ફોડકીઓ, પરુ, ચામડી લાલ થઈ જવી અને ઉપસી આવવી, ...
બી.જે. મેડિકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ. કર્યા બાદ પ્રેક્ટિસ કરું છું. ઘરગથ્થું ઉપચાર અને આયુર્વેદમાં પણ મને શ્રદ્ધા છે. કોઈ પણ મુસીબતમાં તમે મને આ ઇમેઇલ આઈડી પર સંપર્ક કરી શકો છો - [email protected]
સારાંશ

એક આયુર્વેદિક ઘરેલુ ઉપચાર અહીંયા શેર કરું છું. જેનો મેં મારા અને ઘરના સભ્યો પર ઉપયોગ કર્યા બાદ આપ સૌ સાથે શેર કરું છું. આનાથી કોઈજ નુકશાન નથી અને ગેરેન્ટેડ સોલુશન છે.
સૌ પ્રથમ જરૂર મુજબ લવિંગ ને ગેસ પર સળગાવો અને લવિંગ સળગી ગયા બાદ એની રાખ નો ભૂકો કરો આ ભુકા સાથે એના જેટલીજ માત્રા માં હળદર મિક્સ કરો અને આ પાઉડર માં જરૂર મુજબ ઘાટું પેસ્ટ બને એટલી ગીર ગાય (ખાસ નોંધ દૂધ ગીર ગાયનુજ લેવાનું છે) નું ચોખ્ખુ દૂધ ના ટીપા નાખો અને આ પેસ્ટ દિવસ માં બે વખત જ્યાં ખીલ, ફોડકા કે કોઈ પણ પ્રકાર ના ગુમડા થયા હોય અથવા મોઢા માં ચાંદા પડ્યા હોય ત્યાં લગાવો જ્યાં સુધી સારું ન થાય ત્યાં સુધી.
ઉપરોક્ત પ્રયોગ કર્યા બાદ તે જગ્યા એ બીજી વાર થતું નથી.
આપને વિનંતી કે જો આપને પ્રયોગ કર્યા બાદ યોગ્ય રિજલ્ટ મળે તો બીજા વ્યક્તિ ને માહિતી આપી સેવા નું કાર્ય કરજો
આશીષ લોઢિયા
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે