pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

#ખોયા...!!! ડિયર જિંદગી...!! ખોયા, શોધ્યા ને વળી પાછા ધોયા; પીગળેલાં ઢેફા આભ ને શું બોલ્યાં..!! આશ ઠગારી નિવડી આભની ધરામાં; પથ્થર કેમ પીગળે ભર્યા વરસાદમાં..!! પીગાળવા પથ્થર ને અશ્રુઓય રોયાં; ...