pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

કોયડો

5
9

આ જીંદગી પણ ગજબ કોયડો છે કર્યો હોય હદ થી વધારે ભરોસો એ જુલ્મી મધદરિયે રઝળતાં છોડે છે ને અજનબી જીવનભર સાથ નિભાવી જાય છે!!! 🙏જય દ્વારકાધીશ 🇮🇳♥️ રાધે રાધે 🌹 ...

હમણાં વાંચો
લેખક વિશે
author
Smita 🌻

કૃષ્ણ દીવાની 🙏

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Pankaj Ashar
    16 માર્ચ 2024
    કોયડો આપે ખુબ સરસ રીતે રજૂઆત કરી છે અભિનંદન જ્ય શ્રી કૃષ્ણ
  • author
    Aniruddhsinh zala "રાજ"
    16 માર્ચ 2024
    ખુબ જ મસ્ત સર્જન કોયડો છે આ જિંદગી "મૂંઝવતો કોયડો રહી છે આ જિંદગી સંસારમાં ક્યાંથી આવ્યા ક્યાં જવાનું ન જાણે કોઈ સંસારમાં" ------જીવનમાં ઘણાં મૂંઝવતા પ્રશ્નો આવે જે ખુબ જ જટિલ કોયડા જેવા હોય જેને ઉકેલવા માટે શુદ્ધ બુદ્ધિથી મંથન કરવું પડે છે પણ માનવીનું જીવન ખુદ એક મોટા કોયડા જેવું છે પોતે ક્યાંથી આવ્યો? જવાનું છે ક્યાં ઈ પણ જાણતો નથી બસ ભટકી રહ્યો ભવસાગરે. હરિ એક જ આધાર મારી રચના અહીં વાંચશોજી -*---*---" કોયડો બની છે આ જિંદગી. " બીજી -*--" કોયડાનો સદા ઉકેલ શોધતો માનવી "
  • author
    Kalpana patel
    16 માર્ચ 2024
    લાજવાબ મુક્તક રચના સખી 🌺