જય દ્વારકા ધીશ. હૂ દેવભૂમી દ્વારકા થી માણેક ભાવના. દ્વારકા મારી જન્મભૂમિ પણ છે. અને કર્મભૂમિ પણ. એટલે કે મારે ગામ મા પીયરીયૂ અને ગામ મા જ સાસરીયૂ છે. વાંચન એ માત્ર મારો શોખ નહી પણ ખૂશ રહેવાની જડીબુટ્ટી મળી ગઈ હોય તેવૂ લાગે છે. મે પુસ્તક નો સંગ્રહ કરી ને મારા રૂમ મા જ પુસ્તકાલય નાનૂ બનાવી નાખયૂ છે. ભણવાના સમય મા મારી બેદરકારી ને લીધે હાઈસ્કુલ સુધી માંડ પૂરૂ કરી શકી. જે ગુમાવી દિધી તે મારી કિસમત ના હશે. પણ મારા પ્રેમ ના પ્રતીક મારા બંને બાળકો સાથે ખૂશ છૂ.અને પ્રતીલીપી ના માદયમ થી સારા સનેહીજનો મલયા એના થી વધારે ખુશી બીજૂ શૂ હોઈ?
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય