<p>મૂળ મહેમદાવાદ (જિ.ખેડા) વતની, અને વડોદરામાં નિવાસ કરતા શ્રી બીરેન કોઠારી જી ,કેમિકલ ઈજનેર અને હવે પૂર્ણ સમયના લેખક તથા પ્રસિદ્ધ બ્લોગર છે. તેઓશ્રી કળા, સાહિત્ય અને જૂના હિન્દી ફિલ્મસંગીતના રસિયા છે. હાલના તબક્કે કોમ્મુનીકેશન તેમજ મીડિયા ક્ષેત્રે કાર્યરત છે. તેમનું વિશિષ્ટ અને રસપ્રદ સાહિત્ય અમે જલ્દી જ પ્રતિલિપિના મંચ પર પ્રસ્તુત કરીશું.</p>
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય