અજાણ્યાને શોધવા સહેલા છે આ દુનિયામાં, કારણ કે જાણીતા આજ ક્યાં ઓળખાય છે??? વર્ષોથી જાણું છું જે રસ્તા ને, આજ ત્યાં જ ગલીઓ ચૂકાય છે!!! કોઈએ કહ્યું આ દુનિયામાં, પરમેશ્વર ક્યાં દેખાય છે??? ...