pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

લઇ આવશે

233
4.5

કોઈ તો શબ્દમાં તેજ લઇ આવશે. કોઈ તો આંખમાં ભેજ લઇ આવશે. એ પછી ઝળહળે સૂર્ય થઇ એકલો; તેં જ દીધેલ કંઈ સ્હેજ લઇ આવશે. જે મને મોકલે યુદ્ધ કરવા હવે - તીર તલવાર પણ તે જ લઇ આવશે. વાણીની વાચના સર્વ વિરમી ...