pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી
પ્ર
প্র
പ്ര
प्र
ಪ್ರ
பி

લખવું ક્યાંક અટકે છે ખબર નહીં ક્યાંક ખટકે છે આંખોમાં છે ધુંધળુ તારણ કાગળથી  કલમ છટકે છે વેદનાની સેવાળ બાઝી છે ભીતરમાં જઈ  ચટકે છે વિરહના સંચે  છોલાઈ છે એટલે તો  ક્યાંક બટકે છે સમયનો કાંટો ધીમો છે ...