સમય એ સૌથી કિંમતી વસ્તુ છે એ જાણ્યા પછી પ્રતિલીપી પર પા પા પગલી મોટી ઉંમરે ભરતાં અનહદ આનંદ ની અનુભૂતિ પ્રાપ્ત થઇ. કલમ ને પણ વાચા છે એ ભણેલો માણસ સમજે છે. હૃદય ની ઊર્મિઓને અનેક લોકો સુધી પહોંચાડવા અને શા માટે હું એકલો આનંદ મેળવું ? અન્ય ગુજરાતી જાણનાર પણ મારું લખાણ વાંચી ખુશ થાય તો એ મારા માટે ખુશી ની બાબત બની શકે. એન્જીનીયર હોવા છતાં મને લાગ્યું કે કલમ લોખંડથી પણ મજબુત અને માતા નાં કોમળ સ્પર્ષ થી કોમળ છે. અમદાવાદ નાં ધમાલીયા વાતાવરણ માં હું એકાગ્રતા જાળવી મારી નોકરીમાં નિવૃતિકાળ નો લાભ ઉઠાવી સમય ને સુવર્ણકાળ માં કંડારવાની એક કોશિષ કરી રહ્યો છું.
હું યુ ટ્યુબ પર પણ મારી ચેનલ માં કાર્યરત છું. Piyush one plus ચેનલ નું નામ છે. https://www.youtube.com/channel/UC-uOgO_yV6tkdOOUCm1vsPQ સરસ નવી નવી જાણકારી ની વિડિયો જાતે બનાવી અપલોડ કરું છું. આપ તેમાં પણ મને સબસ્ક્રાઈબ કરો અને જુવો સરસ વિડિયો.
( પીયૂષ દવે )
સમસ્યાનો વિષય