✍️ Author of "સહજ પંક્તિ-સંગમ" (ISBN)
💫 Poet | Writer | Dreamer of Words
🌸 “હું શબ્દો નથી લખતો, હું હૃદયને જીવંત કરું છું.”
📚 My lines aren’t for reading, they are for feeling.
"સાહિત્યપ્રેમી" – ગુજરાતી સાહિત્યનો એક નવતર અવાજ.
લેખનપ્રેમની શરૂઆત કવિતાઓથી થઈ અને એ સફર “સહજ પંક્તિ-સંગમ” (2022) સુધી આવી પહોંચી.
આ કૃતિ જીવનના અનુભવો, લાગણીઓ, સંઘર્ષ, પ્રેમ અને આત્મિક વિચારોથી ઓતપ્રોત છે.
લખવું મારા માટે માત્ર શોખ નથી – એ તો આત્માની પ્રેરણા છે.
શબ્દો દ્વારા હૃદયના દુઃખ-સુખને વ્યક્ત કરી વાચકોના મન સુધી પહોંચવાનું જ મારું ધ્યેય છે.
✨ “શબ્દો ફક્ત વાંચવા માટે નથી – તેમને અનુભવવાની મજા છે. એકવાર વાંચશો, તો ફરી પાછા આવવાનું મન થઈ જશે.”
⚖️ Note:
All my works are copyright protected (ISBN).
Please do not copy any of my composition, line, half line or title.
Any infringement will invite legal action.
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય