pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

લોકશાહીના હાલ! કેવા લીરે લીરા ઉડે છે, રાજકીય  દાવપેંચમાં,  સહું  કોઈ  કુદે  છે. પાંચ પચીસ બોલમાં!આ ઉધડક કા અડે છે, હાથ આવ્યો તે હીરો, કૂટનીતિમાં સૌ કુદે છે. દેશ  વિદેશમાં  વસતા! મોદી  મોદી  રડે ...