મારી લાગણી ઓ ને કાગળ પર ઉતારવાનો પ્રયાસ મે મારી મમ્મી ને જોઇને કર્યો એ ખૂબ સારી કવિતા, વાર્તા અને લઘુકથા લખે છે,
આમ તો ચિત્રકલા મારો પહેલો પ્રેમ છે અને કવિતા મારો બીજો પ્રેમ છે પણ જીંદગી જ્યારે જ્યારે મારી સાથે કોઈ પણ પ્રયોગ કરે છે ત્યારે એ બધું હું કાગળ મા ટપકાવી લવ છું
આશા છે લખાણ માટે ના મારા નાના નાના પગલાં તમને ગમશે...👣😊
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય