pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ઢળતો સુરજ ઘણું બધું કહી જાય છે, આવને  ઘડીક તને મળવાનું મન થાય છે.... ખાલી છે જગ્યા,સુનું લાગે મને આ આકાશ, નાજુક દિલ તારો સાથ માંગી જાય છે... હસવું છે,રડવું છે,તું આવે તો વ્હાલ કરવું છે, આવને ઘડીક તને ...