pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પ્રેમ એક માત્ર યાદ

1034
4.6

પુરા  દશ વર્ષ પછી ટોમ પોતાની જન્મભૂમિમાં લંડનથી આવ્યો છે.રાત્રીના લગભગ સવા બે વાગ્યા છે એટલે આવવાની શાથે જ ટોમ સુઈ ગયો.          પુરા  પાંચ ફુટનો, દરરોજ પોષ્ટીક આહાર લેનાર,ખડતલ શરીરનો રાજા,ચાલાક ...