pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

"ધૈર્યવાન"

4.2
4917

બે પાત્રોમાં જીવનને એકબીજાં સાથે જોડી આ શીર્ષકને સાર્થક કરતી એક લવ સ્ટોરી...."ધૈર્યવાન"

હમણાં વાંચો
લેખક વિશે
author
સંજય તરબદા...

"વહાલાં વાંચકો મિત્રો આપ સહુનો હું આભારી છું.આપ તરફથી જે પ્રેમ,સહકાર સાંપડ્યો એ બદલ હું શુક્રગુજાર છું." "એક સફર શરું થઈ કલમ ના સથવારે..હવે જાવું છે વાંચકો ના દ્વારે" 👉લાગણીઓ જ મને જીવાડે છે સાહેબ..તમે મને મારા ઉપનામ "સાંજ" ના હુલામણા નામે ઓળખી શકો... 👉આમ તો જાજું ખબર પડે નહીં પણ હા શીખું છું ને લખતાં રહેવાનો આનંદ માણું છું.બસ જેમ ફાવે તેમ ઈચ્છા મુજબ લખું છું..આશા રાખું આપ સૌને મારી રચનાઓ પસંદ પડશે, આપ સૌનો અભિપ્રાય તેમજ સલાહ સુચન આવકાર્ય છે..જેથી હું ભૂલોમાંથી શીખી શકું...તેમજ લખાણ ને નિખારી શકું.. 🙏🙏ધન્યવાદ🙏🙏👈 👉પ્રતિ લિપિ પર ના લેખકો ની રચના વાંચીને બને તેમ અભિપ્રાય આપવાનો પ્રયત્ન રાખું છું..માફ કરશો....નોકરી સાથે , આ શોખ પુરો કરતો હોઉં જેથી કરીને થોડો સમય કાઢી લખતો તેમજ આપ સૌની રચના વાંચતો હોઉં છું...👈 👉બહુ મોટી આશાઓ નથી રાખી..હા પણ..કાંઈ કરવાનો ને થોડા ઘણા સપનાં છે જે પુરા કરવાંની ઈચ્છાઓ છે.. 👉ખૂબ સુંદર જીવન મને મારાં માતા પિતા તેમજ પરમાત્મા એ આપ્યુ છે જેનો હું બે હાથ🙏 જોડીને આભાર વ્યકત કરું છું.. કાંઇક વિચારો છે જે દુનિયા સમક્ષ મારા અંદાઝ પ્રમાણે રજૂ કરવાની થોડી ગડમથલમાં છું. Instagram👉 Sr tarabada_વિચારો ની દુનિયા✍✍

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    03 ફેબ્રુઆરી 2019
    વાર્તા ને રેટ કરવા માટે કે આ વાર્તા માટે પ્રતિભાવ આપવા માટે સાચું કહું તો શબ્દો નથી મારી પાસે.. ખરેખર સ્કૂલ ના દિવસો યાદ આવી ગયા... અને વાણી. માં પોતાની છવી દેખાઈ...
  • author
    Hasmukh Makwana
    10 જુન 2019
    ખૂબ સૂન્દર આલેખન...ધૈર્ય અને વાણી નો સુમધુર સમન્વય...અદભૂત....સર... પણ મને મારી જુલી ના મળી...
  • author
    Dolashiya Hiren
    22 જુન 2019
    nice story badhi varta no anat ne prem no anat etlo sukhad nathi aavto
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    03 ફેબ્રુઆરી 2019
    વાર્તા ને રેટ કરવા માટે કે આ વાર્તા માટે પ્રતિભાવ આપવા માટે સાચું કહું તો શબ્દો નથી મારી પાસે.. ખરેખર સ્કૂલ ના દિવસો યાદ આવી ગયા... અને વાણી. માં પોતાની છવી દેખાઈ...
  • author
    Hasmukh Makwana
    10 જુન 2019
    ખૂબ સૂન્દર આલેખન...ધૈર્ય અને વાણી નો સુમધુર સમન્વય...અદભૂત....સર... પણ મને મારી જુલી ના મળી...
  • author
    Dolashiya Hiren
    22 જુન 2019
    nice story badhi varta no anat ne prem no anat etlo sukhad nathi aavto