pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

"લવ સ્ટોરી"

4.5
15925

સેમ પણ રીયા ની રાહ મા ઉતાવળો હતો કારણ કે એ આજે રીયા ની સામે લગ્ન નું  પ્રપોઝલ મુકવાનો હતો..

હમણાં વાંચો
લેખક વિશે
author
સંજય તરબદા...

"વહાલાં વાંચકો મિત્રો આપ સહુનો હું આભારી છું.આપ તરફથી જે પ્રેમ,સહકાર સાંપડ્યો એ બદલ હું શુક્રગુજાર છું." "એક સફર શરું થઈ કલમ ના સથવારે..હવે જાવું છે વાંચકો ના દ્વારે" 👉લાગણીઓ જ મને જીવાડે છે સાહેબ..તમે મને મારા ઉપનામ "સાંજ" ના હુલામણા નામે ઓળખી શકો... 👉આમ તો જાજું ખબર પડે નહીં પણ હા શીખું છું ને લખતાં રહેવાનો આનંદ માણું છું.બસ જેમ ફાવે તેમ ઈચ્છા મુજબ લખું છું..આશા રાખું આપ સૌને મારી રચનાઓ પસંદ પડશે, આપ સૌનો અભિપ્રાય તેમજ સલાહ સુચન આવકાર્ય છે..જેથી હું ભૂલોમાંથી શીખી શકું...તેમજ લખાણ ને નિખારી શકું.. 🙏🙏ધન્યવાદ🙏🙏👈 👉પ્રતિ લિપિ પર ના લેખકો ની રચના વાંચીને બને તેમ અભિપ્રાય આપવાનો પ્રયત્ન રાખું છું..માફ કરશો....નોકરી સાથે , આ શોખ પુરો કરતો હોઉં જેથી કરીને થોડો સમય કાઢી લખતો તેમજ આપ સૌની રચના વાંચતો હોઉં છું...👈 👉બહુ મોટી આશાઓ નથી રાખી..હા પણ..કાંઈ કરવાનો ને થોડા ઘણા સપનાં છે જે પુરા કરવાંની ઈચ્છાઓ છે.. 👉ખૂબ સુંદર જીવન મને મારાં માતા પિતા તેમજ પરમાત્મા એ આપ્યુ છે જેનો હું બે હાથ🙏 જોડીને આભાર વ્યકત કરું છું.. કાંઇક વિચારો છે જે દુનિયા સમક્ષ મારા અંદાઝ પ્રમાણે રજૂ કરવાની થોડી ગડમથલમાં છું. Instagram👉 Sr tarabada_વિચારો ની દુનિયા✍✍

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    22 జనవరి 2019
    માત્ર પામવાનો અર્થ પ્રેમ નથી, જેને ખરાં હ્રદયથી ચાહીએ છીએ એનો અહેસાસ માત્ર અનંતકાળ સુધી પ્રેમને જીવંત રાખે છે. મારા મતે પ્રેમ માં સફળતા નિષ્ફળતા જેવું કાંઈ જ નથી હોતું. જો સાચો પ્રેમ છે તો એ તો પ્રેમ થવાની સાથે જ સફળ જ છે. પ્રેમ થવું એ તો એક મોટું અચીવમેન્ટ છે પછી ભલે ને એ એકતરફી હોય....
  • author
    19 నవంబరు 2018
    ખૂબ સુંદર ભાઈ..... .તમારી પહેલી કૃતિ વાંચી પણ નાના નાના ફકરા પાડી લખશો તો દીપી ઉઠશે.મારા ફોલોવર્સ થવા બદલ ધન્યવાદ.💐
  • author
    Bhavna Bhatt "ભાવુ"
    14 నవంబరు 2018
    Wah nice