pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

લવ યુ

4
5

🌹🌹🌹🌹🌹🌹 આજે જ લવ યુ કહેવું ,નહીં બને આપુ શુભેચ્છા આજે , નહીં બને તને દિલમાં રાખી , પુરૂ વરસ ધબકવું આજે જ,તે  નહીં બને જાણું છું આ બધી પ્રેમની બાબતો આલિંગન આજે જ ,તે નહીં બને જુદા આજે જ ...