ખુબ જ ઉત્તમ રચના
દેશની હાલત જુવો તો
નેતાઓ શોધે મફતનું એટલે પબ્લિકને પણ થોડું મફાત આપે
મફત લેવા ઘણી જાતિઓ આંદોલન કરે
મફતમાં જેટલું આપો એટલું ઓછું પડે
સ્વામાન લોકોનું મરી રહ્યું છે જે ભારતનો વીર પુરુષ નારી કોઈની સામે હાથ ફેલાવવો એ મરવા જેવું માનતા
ઈ માનવી માયકાંગલા સ્વમાન વગરના બની મફત લેવા લાઈનમાં ઉભા જોવા મળે છે.
વોટ લેવા દરેક પક્ષયો નવી નવી લાલચો આપવા મંડ્યા છે પણ મફત જેટલું આપો તેટલું ઓછું જ પડે છે
સાથે લોકોનું સ્વમાન મરી જાય છે આવા સ્વામાન વગરના લોકો રાષ્ટ્ર માટે નુકશાનકારક છે
ભવિષ્યમાં દેશને ભ્રસ્ટાચારી બનાવે છે. લાલચમાં દેશને નુકશાન કરે છે. લોકો નેટ પર પણ મફતનું શોધતા હોય
વાંક માતાપિતાનો પણ છે જે બાળકને ભારતીય સંસ્કૃતિ સ્વમાન રાષ્ટ્રપ્રેમના સંસ્કારો પીરસતા નથી. બધા જ હીરો બનાવવા માંગે છે ભાગ્યે જ કોઈ બાળકને સૈનિક કે રામ કે રાણા પ્રતાપ બનાવવા માંગતો દેખાય
તો નાચણિયાની અને મફતિયાની ફૌજ ઉભી કરી દેશને કેવી રોતે સલામતી પુરી પાડી શકાય ?
લોકશાહીમાં સ્વામાન સઁસ્કાર અને રાસતભક્તિ ઘટે એટલે વિદેશી તાકતો દેશ પર હાવી થાય છે.
મફતનું લેવાની ટેવ ભારતીય સંસ્કૃતિમાં સહુથી ખરાબ ટેવ ગણાય છે.
મારી રચના અહીં વાંચશોજી
---*--" મફતનું શોધે સદા મફતિયા "
પ્રેરક વાર્તા --" મફતથી થતું રાષ્ટ્રને નુકશાન સમજાયું "
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે