લોકસાહિત્યકાર તરીકે 40 વરસથી કાર્યરત છું ગુજરાત સરકાર નો 2011/12 નો "ગૌરવ પુરસ્કાર " એવોર્ડ થી સન્માનિત થયેલો છું ડાયરામાં દૂરદર્શન ઈટીવી વીટીવી જીટીપીએલ વિગેરે ગુજરાતી ચેનલો માં મારા કાર્યક્રમો રજુ થતાં રહેછે 20 જેટલાં વિદેશ પ્રવાશો કર્યા છે લગભગ ભારત ના દરેક રાજ્યના મુખ્ય શહેરમાં પ્રોગ્રામો કર્યા છે
સંતમહિમા, દશનામ દિવાકર,લાખેણી લોકકથાઓ,બાબુભાઇ રાણપુરા નું જીવન ચરિત્ર,ઝાલાવાડ ના અભિલેખો,બાબલ શતક આ મારા પ્રગટ થઇ ચુકેલા પુસ્તકો છે "વાગ્યા પ્રિત્યુ ના ઢોલ "
મારી લખેલી ગુજરાતી ફીલ્મ છે ગુજરાતી શ્રેણી "કોટે મોર ટહૂકયા " ની સ્ક્રીપ્ટ લખેલી છે
કવિતા દુહા છંદ ભજનો ચરજો ગીતો કાવ્યો ગઝલો વિગેરે પણ રચ્યા છે જે થોડાં સમયમાં પુસ્તક રૂપે પ્રગટ થશે.
મારા પ્રકાશિત પુસ્તકો
(૧) સંત મહીમા
(૨) લાખેણી લોક કથાઓ
(૩) ઝાલાવાડ નાં અભિલેખો
(૪) અલખ નો આરાધી બાબુ રાણપુરા
(૫) દશનામ દિવાકર
મેળવવા માટે કોલ કરવો. 9825444648
સમસ્યાનો વિષય