ખૂબ જ અદભુત વાર્તા. હ્રદયસ્પર્શી. આભા ના પાત્ર સાથે સાથે હું પણ ખોવાઈ ગઈ. એક સ્ત્રીનું વિધવા થવું તે શું એ તમારા દરેક શબ્દ થી જાણે અંદર સુધી અનુભવાયું. તમારા શબ્દો પણ જાણે કોઈ પીઢ લેખકના પરિપકવ શબ્દો હોય એમ લાગ્યું. શરૂઆત થી જ આભા નું પાત્ર મને મુખ્ય પાત્ર લાગ્યું પણ વાર્તા આગળ વધતા તેના નવા પિતા પ્રકાશભાઈ મુખ્ય પાત્ર બની ગયા. એક પિતા તરીકે સાવકી દીકરી માટેની અનહદ લાગણીઓ અને પ્રેમ થી અભિભૂત થઈ જવાયું. લાગણીઓ ના ચઢાવ ઉતાર છે તમારી વાર્તા માં. વિધવા નું જીવન, સમાજ અને પુનઃલગ્ન છે. ફરી બીજા સાથે લગ્ન માંડનાર વ્યક્તિ ને સાવકા સંતાનો સાથે નો આંતરિક સંઘર્ષ પણ તમે શ્રેષ્ઠ રીતે રજૂ કર્યો. દરેક પાત્ર તમે ઉત્તમ રીતે રજૂ કર્યું. અને ભાષા શૈલી તો એકદમ ઉત્કૃષ્ટ છે તમારી. મનમેળ શીર્ષક એકદમ બંધ બેસે છે તમારી લાગણીસભર વાર્તા ને.
ખૂબ ખૂબ અભિનંદન તમને આ વાર્તા માટે.
અંત સુધી વાંચતા જ રહેવાનું મન થાય તેવો લેખન પ્રવાહ છે. ખૂબ ખૂબ ખૂબ ગમી તમારી વાર્તા.
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે
ખૂબ ખૂબ ખૂબ જ સરસ...... અત્યંત સુંદર અને હૃદયસ્પર્શી રચના....... અંતમાં તો જરાં આંખો પણ ભીની થઇ ગઈ...... 😐.......આભા અને પ્રકાશભાઈના પાત્રને ખૂબ જ સરસ રીતે આલેખ્યા છે....... પિતા- પુત્રીના સંબંધ વિશે પણ ખૂબ જ સરસ લખ્યું છે........ આભાએ આટલા વર્ષો સુધી પ્રકાશભાઈ સાથે જેવો વ્યવહાર કર્યો એ વાતથી દુઃખ થયું...... પણ આખરે છેલ્લે એને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને પિતા-પુત્રીના સંબંધમાં સરસ મનમેળ દર્શાવ્યો.......... 🙂🙂😇😇😇

su lakhu diii Tamara Lakhan vise, ek uchh koti nu sunder lakhan.story ma prakashbhai ni dayri nu je lakhan chhe e kadach tamara sivay koi lakhi ni sake.adbhut vachak ek pita ni lagni anubhavi sake chhe.aaj tamari jeet chhe.story ma dayri nu Lakhan vachta ankh ma pani avi giya.
Thanks anthi sunder Lakhan kadach me aaj sudhi nathi vachiyu