pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

આંખો તો ઘણી મળી પણ મને તારી નજરોમાં ડૂબવાનો શોખ દિલ તો ઘણા મળ્યા પણ મને તારા દિલમાં રહેવાનો શોખ વિચારો તો ઘણા હતા પણ મને તારા વિચારોમાં ખોવાનો શોખ આદતો તો ઘણી હતી પણ મને તારી યાદની આદતનો શોખ ...