2017થી અત્યાર સુધીનો આ સમય પ્રતિલિપિ સાથે ખુબ જ સરસ રહ્યો. હજી આગળ પણ હજી આ મુસાફરી આમ જ ચાલતી રહે એવી આશા, વચ્ચે થોડા સમય માટે સમયના અભાવને કારણે અહીંયા હાજરી નહોતી આપી શકી પણ બસ હવે નક્કી છે કે હું અહીંયા નિયમિત લખીશ. મારી પ્રોફાઈલમાં તમને વાર્તાઓ, હેલ્થના લેખ અને સૌથી વધુ મહત્વની કેટેગરી રસોઈ એટલે કે તમને મારી પ્રોફાઈલમાં અવનવી ટેસ્ટી રેસિપી પણ જોવા મળશે જે ફોટો સાથે હશે. તે રેસિપીના વિડિઓ તમે યુટ્યુબ પર Jalaram Food Hub સર્ચ કરીને પણ કરી શકશો. આ સાથે મારી પ્રોફાઈલમાં લિંક આપું છું જો ક્લિક થઇ શકે તો તમે ક્લિક કરીને ચેક કરી શકશો.યૂટ્યૂબ લિંક : https://www.youtube.com/c/JalaramFoodHub/videos
મારુ FB પેજ : https://www.facebook.com/jalaramfoodhub
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય