pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

આજે આઠમું નોરતું નિશા સરસ મજાની ચણિયાચોળી પહેરીને તૈયાર થઇ અને નિશિથ પણ એકદમ કાના જેવો જ,બંને ને જોતા જ રાધાકૃષ્ણ યાદ આવી જાય.. 11 વર્ષ પહેલા ની વાત, મણિયારા મા સરસ રીતે રાસ ગરબા ચાલતા હતા. .કંઇ ...