pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

મનોમંથન:- 120+સુપર રાઈટર-8

4.8
18

1 :- તમારાં વીષે અને 120+ભાગ સાથે સુપર રાઈટર એવોર્ડ સિઝન 8 માં તમે લખેલી વાર્તા વિષે તમે શું જણાવવા માગશો? હું એટલું જ કહીશ કે 120+ ભાગની વાર્તા લખવી એક ખુબ અઘરું કામ હતું.આ પહેલાં આવડી મોટી ...

હમણાં વાંચો
લેખક વિશે
author
Gohil Takhubha

હૂ તખુભા ગોહિલ કારડીયા રાજપુત ( શિવ)... ખુબ સાહસિક પત્રકાર છું.સાહિત્ય પ્રત્યેના આદરભાવે મને લખવામાં પ્રેરિત કર્યો છે."પારિજાતનાં પુષ્પો"નામનું કવિતાનું પુસ્તક પ્રકાશિત થઈ ચૂક્યું છે.એમેઝોન પર ઉપલબ્ધ છે."મુંઝવણ "નવલકથા પચાસમાં સામેલ છે.એ પછી " "અજવાળી પુનમ"પ્રેમનો ઓડકાર"અનંતની વાટ" પરિણીતા જેવી નવલકથા લખી છે.હાલ" કોટની દિવાલ "શરૂ છે.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Daya Kantariya "મીરાં"
    17 જાન્યુઆરી 2025
    વાહ વાહ વાહ વાહ આપે ખુબજ સુંદર મનોમંથન રજુ કર્યું છે જે ઘણાય લેખકો માટે પ્રેરણા રૂપ બની રહેશે સાચું કહું તો આપની લખવાની ધગશ જ આપને આગળ લઈ જાય છે હજુ તો એક ધારાવાહિક પુરી ના કરી હોય ત્યાં બીજી તૈયાર હોય સાચું કહું તો એજ સાચો લેખક કે જેને પોતાની કલમ પોતાના લેખન સાથે પ્રેમ હોય લગાવ હોય એક પાગલપન હોય ને એવુજ પાગલપન મેં આપનામાં જોયું છે જે ખુબજ સારી બાબત કેવાય હમેશા જ લખવાનો જોશ અને ઉત્સાહ જોયા છે. હુતો વિચારમાં પડી જાઉં કે આ કેમનું આટલું લખતા હશે મારી એક વાર્તા પૂરી ના થઈ હોય ત્યાં તમારી ત્રણ વાર્તા પુરી થઈ ગઈ હોય...😂😂😂🤣🤣🤣ખુબજ સારું કેવાય ખરેખર કાશ આપના આશીર્વાદ મને મળે ને હું પણ આપની જેમ લખવા લાગુ....😃😃હંમેશા લખતા રહો લેખન જગતમાં આપનું નામ સોનેરી અક્ષરોથી લખાય એજ હ્રદયથી શુભેચ્છા ને વહાલા કાન્હા ને પ્રાર્થના...🙏🏻🙏🏻🙏🏻💐💐👌🏻👌🏻👌🏻👌🏻
  • author
    Lakhabhai Barad
    17 જાન્યુઆરી 2025
    વાહ... ખુબ જ સરસ અને ઉમદા સંવાદ અને પ્રશ્નોત્તર રહ્યા..આપની લગન અને ખંત ના કારણે જ આપ આ કક્ષા સુધી પહોંચી શક્યા છો..ઈચ્છા જ્યારે ઝંખના બની જાય ત્યારે પ્રાપ્તિ સુધીનો રસ્તો આસાન બની જાય છે તે આપે સિદ્ધ કરી બતાવ્યું છે .આપની આ નવલકથા ના દરેક પાત્રો ના પાત્રાલેખન માં આપે જીવ રેડી દીધો છે.. લાજી,વશરામ,લઘરો વગેરે પાત્રો સદાય વાંચકો પર એક અમીટ છાપ છોડી જાય છે...સાથે સાથે આપ અધ્યાત્મ માર્ગના પણ યાત્રી છો ત્યારે ગુરુ શિષ્ય પરંપરા અને શિવ ભક્તિ ની વાતો પણ આપના આલેખન માં દેખાઈ આવે છે..લખતા રહો એવી અપેક્ષા...🙏
  • author
    Swati Shah "વસુધાં"
    17 જાન્યુઆરી 2025
    વાહ.. વાહ.. સૌ પ્રથમ તો 120 ભાગની ધારાવાહિક લાગવા બદલ ખુબ ખુબ અભિનંદન 💐💐🙏 ખુબ ખુબ સરસ પ્લોટ અને લાજી અને વશરામ ખુબ જ અદભુત પાત્રો... જે આજે પણ દિલમાં જીવંત છે.. આપે કહ્યુ એ ખરેખર સાચું છે... આટલા ભાગ લખવા ખુબ મુશ્કેલ કામ છે. .. આપના આ લેખન થી એક પ્રેરણા અને સરસ માર્ગદર્શન મળ્યું...🙏🙏🙏 આગળ પણ આમજ લખતાં રહેજો... સાહિત્ય ક્ષેત્રમાં ખૂબ જ પ્રગતિ કરીને આગળ વધો એવી દિલથી શુભકામનાઓ 💐💐💐