pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

મારા પપ્પા

301
5

મારા પપ્પા મારા અસ્તિત્વનું સરનામું મારા પપ્પા મારી પહેચાનની ઓળખાણ મારા પપ્પા મારા શ્વાસની ચાલતી ધડકન મારા પપ્પા મારા વ્યવહારના પુષ્પની મહેક મારા પપ્પા. મારા સંસ્કાર ની જીવાદોરી મારા પપ્પા ...