મને વાંચનનો ખૂબ જ શોખ છે.ધીમે ધીમે મારા વિચારોને કાવ્ય તેમજ વાર્તાઓ કે પ્રસંગો સ્વરૂપે રજૂ કરવાનો શોખ કેળવાતો ગયો. આ ઉપરાંત મને પ્રાકૃતિક સ્થળોનો પ્રવાસ કરવાનું પણ ગમે છે. હું પ્રકૃતિ પ્રેમી છું. મારી આ શરૂઆત છે. મારી રચના ગમે તો પ્રોત્સાહિત કરશો. કોઈ ભૂલ કે ત્રૂટી હોય તો સૂચન કરશો.આપના સૂચનો જ મને આગળ વધવામાં મદદ કરશે. આપ સૌ મિત્રોના સહયોગની આશા રાખુ છું. એક નમ્ર વિનંતી છે કે follow કરીને પછી unfollow કરશો નહીં. રચના ગમે તો ફોલો કરશો. અનફોલો જ કરવું હોય તો પહેલેથી જ ફોલો ના કરવું.
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય