pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

મારી જિંદગી છે તું

62
4.8

રાત નું છેલ્લું ને સવાર નું પેલું વિચાર છે તું, ચંદ્ર ની શીતળ છાયા ને સૂર્ય ની ગરમી છે તું. ઉપર નો આકાશ ને નીચેની ધરતી છે તું, આકાશ ના તારા ને ધરતી નો પાક છે તું. જરમર વરસતો વરસાદ ને સાથે આવતી ...