ઉમેદસીંગ ગોહિલના દીકરાને રોગ ઘેરાઈ ગયો હતો. એને ધનુરવા ઊપડ્યો એ પરથી સર્વને લાગ્યું કે હવે આ રોગ મોટો છે. "હું હવે અંદર આવું?" ઉમેદસીંગે પુત્રના મંદવાડના ઓરડાની બહાર ફળિયામાં ઊભા રહીને પુછાવ્યું. ...
પુરાણ કાળથી સાંભળતા આવાલ છીએ કે નાગ એ ખેતરોનાં તેમજ ધન લક્ષ્મી નાં રખોપા કરતાં આવેલ છે. જેમનાં ધન ભંડારો કોઈને જીવતાં જીવત આપી શકતા નથી તેઓ સર્પ યોનિમાં જન્મ લે છે. કાળ ક્રમે જે કોઈ તે ધનનો ખરો કે નજીકનો હકકદાર હોય તેમને ધન પ્રાપ્ત થયાં બાદ પેલાં સર્પ પોતાનો દેહ અથવા તો જગ્યા છોડી દે છે. 👍👍
ઠાકોરે પોતાનો જીવ અને અસબાબ , રાજપાટ બચાવવા માટે મરાઠાને કાકલૂદી તેમજ વિનંતીઓ કરી અને છેવટે ભાગ્યો પણ ખરો...આ એક સફળ રાજનીતિ છે. સમય વર્તે સાબદાન - સાવધાન !👍👍
કોઈને કોઈ સફળ રાજવી કે રાજકીય નેતાઓને સફળ બનાવવા માટે કોઈએ ને કોઈએ પોતાનો પ્રાણ કે સઘળું દાવ પર લગાડી પ્રાણોની આહૂતિ આપેલ હોય છે ; ત્યાંરે જ તે સફળતાને વરેલાં છે. અત્રે પણ સાત વીસ એટલે કે 140 જીવથી વધું વ્હાલી નિર્દોષ સાંઢણીઓનો સેઢો વાઢી નાંખી તેમનાં શરીરનો ઢગલો કરીને દુશ્મનોનો મારગ રોકી પોતાનાં ઠાકોરનો અને શિહોરનો જીવ સહિત લાજ બચાવનાર નિસ્વાર્થ આહીરને શત શત નમન 👍👍
વાર્તા વાચકને છેલ્લે સુધી જકડી રાખવામાં સફળ થઈ છે. જોકે વાચકની જીજ્ઞાસા અને આશા મુજબનું પરિણામ આપ્યા વગર પૂર્ણ થઈ જાય છે; તે જ લેખકની સ્વતંત્રતા અંગેનો પોતાનો મૌલિક અધિકાર અબાધિત રાખે
છે ! 👍👍👍👍👍
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે