pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

મારું ડિજિટલ વિશ્વ

123
5

આજે આ લેખનો કથાનાયક હું પોતે જ છું. મારી પ્રતિલિપિ પરની રચનાઓ દ્વારા તો તમે મારાથી પરિચિત છો જ. પણ આજે હું તમને મારા અને પ્રતિલીપીના સંબંધ વિશે જણાવવા માંગુ છું. તો પહેલા તો તમને જણાવી દઉં કે હું ...