pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

મારું જોગિંગ

226
4.7

આ લોક ડાઉન ખુલી ગયું. બહુ દહાડા લહેર કરી.. હવે પાછું ખાઈ ખાઈ ને દુબળું  થઈ ગયેલું શરીર વધારવા જોગિંગ ચાલુ કરવું પડશે. હું દોડવીર છું. હું સ્ટ્રોંગ છું. હું મક્કમ મનોબળ વાળી છું . મને કોઈ પણ કંઈ  ...