pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

"મારું મન જાણે"

5
54

તારાથી દૂર કેમ રહું છું મારું મન જાણે! પ્રીતનું આ દર્દ કેમ સહુ છું મારું મન જાણે! તને તો ક્યાં પરવાહ તું છે સાવ લાપરવાહ! દિલની વાત ગઝલથી કહું છું મારું મન જાણે! તારા સિવાય મારે બીજુ ક્યાં કાઈ ...

હમણાં વાંચો
લેખક વિશે
author
Daya Kantariya

મને વાંચવાનો ખુબજ શોખ છે. જ્યારથી મેં પ્રતિલિપિ પર વાચવાનું શરૂ કર્યું, ત્યારથી તો મારો વાંચનનો શોખ બમણો થઈ ગયો છે. નવા નવા લેખકોની નોવેલો તેમજ રચનાઓ વાંચીને મને થતું કે આ લોકો કેવી રીતે આટલું સરસ લખી શકતાં હશે. હું પણ મારા જીવનમાં ક્યારેય લખી શકીશ, કે કેમ ? એવો પ્રશ્ન મને હંમેશા થતો. પણ, કૃષ્ણ ભગવાનની અસીમ કૃપાથી મે પણ લખવાનું ચાલું કર્યું છે. એમની પ્રેરણાથી જ આજે હું કંઈક લખી શકી છું. તો તમારો ખૂબ ખૂબ આભાર ભગવાન કૃષ્ણ. અને હા મારી વહાલી લાડકી નાની બહેનનો પણ મને ખુબજ સપોર્ટ રહ્યો છે. એણે પણ મને પ્રેરણા આપી છે. લખવા માટે, અને હા મારું લખાણ વાંચી, તેમાં સુધારા વધારા કરવામાં પણ તે મને મદદરૂપ થાય છે. તો થેંક્યું નાનકી, એન્ડ લવ યુ સો મચ. ખાસ કરીને મારા વાચકમિત્રોનો પણ દિલથી ખૂબ ખૂબ આભાર. કેમકે, વાંચકો વગર લેખકનું, કે તેની કોઈપણ રચનાનું કોઈજ મહત્વ રહેતું નથી. તો આપ મારી રચના જરૂરથી વાચસો અને આપના અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો એવી આશા છે. તેમજ મારી રચનાની અપડેટ્સ મેળવવા માટે મને ફોલો કરવાનું ચૂકતા નહીં ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.😊

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Suresh Parmar
    02 એપ્રિલ 2025
    વાહ વાહ વાહ અદભુત પ્રેમભરી ગઝલ. મારું મન જાણે કે કેમ હું જીવું છું, પળ પળ હું તારા વિરહ માં ઝુરું છું, આ લીલીછમ કૂંપળો હસી રહી છે હું તો કયારનીય પાનખર જેમ ખરું છું હર એક ફૂલ જોઈ મને હસી રહ્યું છે, તું શું જાણે, આહ...! રોજ હું ભરું છું. નથી ખબર ક્યારે વસંત આવશે, જૂઠો દિલાસો આપી ખુદ ને છળું છું. દુનિયા ભલે કહે મને બાવરી, હું તો માધવ ની આંખ માં રોજ રમું છું.
  • author
    02 એપ્રિલ 2025
    લાગણી વરસાવતાં શબ્દ અને પંક્તિઓ ખૂબ સુંદર વર્ણન કર્યું છે આપે ખુબજ સુંદર લેખન અને ગઝલ અદભુત અપ્રતિમ જોરદાર શાનદાર રચના લખી છે બસ વાત એટલી જ હતી કે હ્રદયમાં એના નામનો જ ધબકાર હતો એ સમજી રહી મીરાં શ્યામની અને એનામાં અંશ રાધાનો હતો રાધે રાધે 🙏🙏🙏
  • author
    c.. J ..✨
    02 એપ્રિલ 2025
    વાહ...વાહ...વાહ.... કાન્હા તું છે તો હું છું.. તારા સંગ પ્રીત કરી હું થઈ ધન્ય... તું છે તો બીજું શું જોઈએ .... જીવવાની એક વજહ મળી કાના તારા થકી... મારી કલમ કાન્હા ના પ્રીત ની.... હર એક શબ્દ પ્રેમ ના ..... અદભુત અદભુત.....❤️❤️❤️❤️