લેખનની દુનિયામાં ડગલીઓ માંડતું બાળક છું. જરા હાથ
જાલજો તો ચાલતા શીખી જઈશ...
👇
થોડોક અનુભવ , થોડુંક કાલ્પનિક લખું છું.
થોડાક વિચારો , થોડીક હકીકત લખું છું.
લખવાની તો બસ શરૂઆત છે,
કોઈ તો વાંચશે , કોઈ તો સમજશે
એવું સમજીને લખું છું..
એથી વિશેષ લખવું ગમે છે એટલે લખું છું.
👆
જય ભોલેનાથ....
🙏
Believe in: "SAY LESS MEAN MORE"
😇
Keep in Touch : [email protected]
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય