pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

#metoo

4.5
223

સૂકા ભેગું લીલું બળે છે સાંભળ્યું છે , પણ લીલું સાવ નિરવંશ થઈ જાય એ તો કેટલું યોગ્ય ?

હમણાં વાંચો
લેખક વિશે
author
સ્નેહા પટેલ

નામ - અટક : સ્નેહા પટેલ . મૂળ વતન  : અમદાવાદ- ગુજરાત ડિગ્રી-ઉપાધિ  : બી.કોમ હું ગદ્ય, પદ્ય બંને લખું છું. ગદ્યમાં હાસ્ય, ફિલોસોફી, સંબંધો ઉપર પોઝિીવીટીથી ભરપૂર નાની - નાની વાર્તાઓ, પ્રસંગોની કોલમ લખું છું. થોડામાં ઘણું ને સરળતાપૂર્વક લખી શક્વું એ મારી મુખ્ય ખૂબી છે જે લોકોને બહુ જ પસંદ આવે છે. મારા અનેકો મિત્રો મને 'નાની નાની વાતોની માણસ' તરીકે પણ ઓળખે છે. મારી છાપાઓની કૉલમના ૯ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. (૧) વાત થોડી હૂંફની (૨) વાત બે પળની અને (૩) વાત દીકરીની - દીકરીએ જ સાસરે કેમ જવાનું ? (4) વાત@હ્રદયકોમ પ્રથમ (5) વાત ચપટી'ક સુખની (6) આક્ષિતારક (કાવ્ય સંગ્રહ)(7) વાત સતરંગી (8) વાત સુગંધી (9) ખાલીપો - નવલકથા બધા પુસ્તકોની બીજી આવૃત્તિ ટૂંકા ગાળામાં જ થઈ ચૂકી છે. મારો પોતાનો ' આક્ષિતારક' નામનો વર્ડપ્રેસ ડોટ કોમ માં બ્લોગ પણ છે.http://akshitarak .wordpress.com {ઇંગ્લીશમાં એકસાથે કોઈ જ સ્પેસ વિના આ ટાઈપ કરશો તો શોધી શકશો.} વોટ્સએપ નંબર 9925287440 છે. બાકી આપ સૌ મિત્રોનો પ્રેમ, આશીર્વાદ અને પ્રભુની કૃપા બસ.  

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Jaydip Khachriya "Jd"
    22 ઓગસ્ટ 2019
    amuk tym e to train ma girls ni Baju ma besta pan loko achakay chhe
  • author
    જીગીશ સોલંકી
    09 નવેમ્બર 2018
    એકદમ સાચું લખ્યું છે..
  • author
    HARSH RATHOD
    05 નવેમ્બર 2018
    100% your thought is parfact
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Jaydip Khachriya "Jd"
    22 ઓગસ્ટ 2019
    amuk tym e to train ma girls ni Baju ma besta pan loko achakay chhe
  • author
    જીગીશ સોલંકી
    09 નવેમ્બર 2018
    એકદમ સાચું લખ્યું છે..
  • author
    HARSH RATHOD
    05 નવેમ્બર 2018
    100% your thought is parfact