pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

માઈક્રો ફિક્શન સ્ટોરીસ (૫)

4.6
578

૧૪૦ અક્ષરો-માઈક્રોફીક્ષન સ્ટોરીસ (૧) ફારગતી મકનો: "એય સા... કમજાત મુ ઉયઠો, તે દેખાયું કે નઈ, દાતણ લાવ, ચા મુક જલ્દી. મારા લૂગડાં કાઢી મુક. ને. પાણીનો લોટો કોણ તારો બાપ આપ હે?" પાલી:" "બીજું કૈં ?" ...

હમણાં વાંચો
લેખક વિશે

નામ :--રશ્મિ હરીશ જાગીરદાર જન્મ -- પારડી (વલસાડ) અભ્યાસ :--બીએસસી, એસટીસી . (વલસાડ )(અમદાવાદ). પહેલાં કપડવંજ એમ.પી. હાઇસ્કુલ અને પછી અમદાવાદમાં મફતલાલ ની હાઇસ્કુલ જે.એસ મંદિરમાં સેકન્ડરી વિભાગમાં શિક્ષક તરીકેની સેવા દરમ્યાન એસે એસ સી માં ગણિત-વિજ્ઞાન વિષયો નો પરિક્ષા લક્ષી બહોળો અનુભવ , પછીથી અમેરિકન કંપનીઓ "લોટસ લર્નિંગ " અને harbalife માં કામ કર્યું. જીવનમાં અભ્યાસ અને કામ તો સહજ રીતે મળ્યાં તે જ કર્યાં , પણ સંગીત, ડ્રોઈંગ અને સાહિત્યનો શોખ ખરો એટલે બધાં વર્ષો દરમ્યાન શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ -ગુરુ શ્રી ખંભોળજા સાહેબ પાસે કર્યો અને તેઓશ્રીનાં માર્ગદર્શનથી ગુજરાત રાજ્ય લેવલે શાસ્ત્રીય તેમજ હળવા કંઠ્ય સંગીતમાં પ્રથમ- દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલો ઉપરાંત મારા શાળાના શિક્ષકો શ્રી પટેલ સાહેબ, શ્રી મીસ્ત્રી સાહેબ, અને શ્રી આર.એમ. દેસાઈ. સાહેબ ના અખૂટ ભાષા જ્ઞાન નો લાભ મળેલો, જેનાં કારણે વિજ્ઞાનના અભ્યાસ હોવા છતાં, તે સમયથી જ કાવ્યો, લઘુકથા અને આર્ટીકલ લખતી, જે શાળાના મેગેઝીનમાં છપાતાં . પણ ક્યારેય ક્યાંક મોકલી ને છપાય તેવું નહોતું વિચાર્યું .આજે જેને કોરિયો ગ્રાફી કહીએ અને સભા સંચાલન કહીએ તે કામ પણ કપડવંજ અને અમદાવાદમાં કરેલું. પ્રતિલિપિ પર ૮ જુલાઈ ૨૦૧૫થી મારું સાહિત્ય પ્રકાશિત થાય છે જેનાં પરિણામે અંદર ધરબાઈ રહેલો શોખ સાહિત્ય કૃતિઓ બનીને રેલાતો રહ્યો છે . જુન ૨૦૧૬ સુધીમાં એક વર્ષ થતાં પહેલાં મારી ૧૧૫ જેટલી સાહિત્ય કૃતિઓ પ્રતિલિપિ પર પ્રકાશિત થઇ છે .

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    21 ഒക്റ്റോബര്‍ 2022
    ખૂબ વ્હાલો પતિ પણ ગૃહિણી ગૃહમ ઉચ્યતે...એટલે ઘર તો ઘર ધનિયાની નું જ કે બેનાં.. આમતો પાંચે પાંચ માઇક્રો ફિક્શન ખૂબ જ સરળ અને અસરકારક બાની માં લખાઈ છે.રોજ બરોજની ઘટનાઓ ઘટતી રહે ને લેખક પોતાની દૃષ્ટિ થી એ ઘટનાઓ ને મજાનો વાર્તા દેહ ઘડી દે... સરસ જય સચ્ચિદાનંદ બેનાં 🌹♥️🌹🙏🏻❤️🌹🙏🏻🙏🏻🕉️🕉️🙏🏻
  • author
    JATIN LALANI
    15 ജനുവരി 2017
    ખૂબ જ સરસ રશ્મિ..મને ખુબ જ ગમે છે આવી વાર્તાઓ..થોડાંમાં જાજુ !!😊👍👌
  • author
    Summi Patel
    14 ഫെബ്രുവരി 2017
    very nyc ma'm...give me a blessings too..😊hrtly fan of urz 💐
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    21 ഒക്റ്റോബര്‍ 2022
    ખૂબ વ્હાલો પતિ પણ ગૃહિણી ગૃહમ ઉચ્યતે...એટલે ઘર તો ઘર ધનિયાની નું જ કે બેનાં.. આમતો પાંચે પાંચ માઇક્રો ફિક્શન ખૂબ જ સરળ અને અસરકારક બાની માં લખાઈ છે.રોજ બરોજની ઘટનાઓ ઘટતી રહે ને લેખક પોતાની દૃષ્ટિ થી એ ઘટનાઓ ને મજાનો વાર્તા દેહ ઘડી દે... સરસ જય સચ્ચિદાનંદ બેનાં 🌹♥️🌹🙏🏻❤️🌹🙏🏻🙏🏻🕉️🕉️🙏🏻
  • author
    JATIN LALANI
    15 ജനുവരി 2017
    ખૂબ જ સરસ રશ્મિ..મને ખુબ જ ગમે છે આવી વાર્તાઓ..થોડાંમાં જાજુ !!😊👍👌
  • author
    Summi Patel
    14 ഫെബ്രുവരി 2017
    very nyc ma'm...give me a blessings too..😊hrtly fan of urz 💐