દિલ ❣️ની કલમ થી લખુ છુ ✍️ દિલ ની વાત,
દિલ થી વાચતા🤗 રહો દિલ ની વાત....
I can 🤩 I will, watch me 😍
શબ્દોથી રમવાનો શોખ રાખું છું.
લાગણીઓને કાગળ પર ઉતરવાનું હુનર રાખું છું.
તમે સૌ દિલથી વાંચતા રહો આ પંક્તિઓ,
એટલે હેતના કાવ્યો લખવાનો શોખ રાખું છું.
લખવું એ મારો શોખ છે, એ મારા જીવન સાથે સંબંધ નથી
આજુબાજુ જોવા મળતી પરિસ્થિતિને બસ મારા શબ્દોથી લખું છું.
👉મારી રચના એ મારી જ છે, તો મને પૂછ્યા વગર કોઈએ ઉઠાંતરી કરવી નહિ.
Follow me on Instagram:
@het_ni_kalame
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય