pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

મોગરાના ફૂલ

4.2
7346

મોગરાના ફૂલ એ ધારદાર ધારિયા સાથે ખેલતા ધના અને રમલીની વાર્તા છે, ભયંકરતા નો ભાર ચકુડી પોતાના માથે ખેંચી લેતા એક મુસીબત ટળે છે ને મોગરાના ફૂલોની મહેક વાતાવરણમાં પ્રસરી જાય છે.

હમણાં વાંચો
લેખક વિશે

નામ:મહેન્દ્ર ભટ્ટ જન્મ સ્થળ અને જન્મ તારીખ: ગુજરાત રાજ્ય,સુરત જીલ્લો,બારડોલી તાલુકાના ખાનપુર ગામેં ફેબ્રુઆરીની ૨૪ તારીખે,૧૯૪૮ માં થયો હતો, પબ્લિક થયેલા પુસ્તકો : મોગરાના ફૂલ (નવલકથા) ચાંદની રાત (ટુકી વાર્તાઓ તેમજ પદ્ય રચનાઓનો સંગ્રહ) ,અવધૂતી રંગ (નારેશ્વરના સંત શ્રી રંગ અવધૂત મહારાજના જીવન પર આધારિત પુસ્તક) , પેઇન્તિન્ગ્સ બનાવવાનો શોખ અત્યાર સુધીમાં ઓઈલ તેમજ એક્રીલીકમાં ૨૦૦ જેટલા પેઇન્તિન્ગ્સ કેનવાસ ઉપર રચ્યા , ,ઓએમપેઇન્તિન્ગ્સબ્લોગ.કોમ પર મુલાકાત લેવાથી પેઇન્તિન્ગ્સ જોઈ શકાશે. અભ્યાસ:પ્રી - કોમર્સ (અપૂર્ણ) સંપૂર્ણ ધર્મિષ્ઠ,(દરેક ભગવાન તથા માતાજીમાં આસ્થા,ગુરુદેવ રંગ અવધૂત તેમજ દત્તાત્રેયમાં વધુ તેમજ અંબાજી માતામાં (વારસાગત) સ્વભાવ શાંત અને સંતોષી જીવન બે પુત્રો તેમજ એક પુત્રી સાથે,પત્ની નું અકાળે ૧૯૯૪માં અવસાન એક ગોઝારા કારના અકસ્માતમાં,

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Anu Christian
    20 નવેમ્બર 2020
    varta sari hati pn adhuri lagi samjan spstata na lagi
  • author
    Neeta Joshi
    03 સપ્ટેમ્બર 2019
    superb story
  • author
    Nirav Tailor
    24 જુલાઈ 2017
    it's ok
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Anu Christian
    20 નવેમ્બર 2020
    varta sari hati pn adhuri lagi samjan spstata na lagi
  • author
    Neeta Joshi
    03 સપ્ટેમ્બર 2019
    superb story
  • author
    Nirav Tailor
    24 જુલાઈ 2017
    it's ok