pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

*મૌન* જીવન ની બધી ખુશીઓ મૌન રહી ત્યાગી મેં, ખુશ રાખવા મારા મધુવનને. વૃક્ષ જેમ અળીખમ મૌન ઉભી હું, આપવા ઠંડક ને છાયો સૌને. વૃક્ષોમાં તો તોય આવે પાનખર ને વસંત, મુજમાં સદાકાળ છે પાનખર. ...