મોસમ , હા ,મોસમ ... કોઈક વરસાદી સાંજે , ગાઢ ,ઘટાટોપ વાદળિયા અંધકારમાં ,શ્યામલ ,સૌમ્ય ,અર્ધભીના વાળમાંથી ટપકી જતા જળ શીકરોના જાદુઈ સંમોહનમાં તું મને ભીંજવી ગઈ . એના કરતા એમ કહું કે પહેલા વરસાદ સમી ...