pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

(વાત ભટકતી આત્માની મુક્તિની) મેહુલ આજે ખૂબ જ ખુશ દેખાય રહ્યો હતો,જેનું મુખ્ય કારણ એ હતું કે મેહુલને આજે સરકારી નોકરી મળી હતી,અને પોતે આજે જે સ્થળ પર નિમણુંક આપવામાં આવેલ હતી ત્યાં હાજર થવાં માટે ...