pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

મૃગજળ

4.2
9442

વિશાળ બંગલાના પોર્ચમાં કાર ઉભી રહી. ડ્રાઈવરે ઉતરીને દરવાજો ખોલ્યો ને રીમા બહાર નીકળી. બંગલાની ભવ્યતા જોઇને તે દંગ રહી ગઈ. વિશાળ પોર્ચ, એમાં અલગ અલગ મોડેલની ચાર ચાર કાર, સામે જ મોટો ગાર્ડન, એમાં ...

હમણાં વાંચો
લેખક વિશે
author
નિમિષા દલાલ

મારું નામ નિમિષા દલાલ. જન્મ તા. : ૧૧/૭/૧૯૬૫ જન્મ સ્થળ : સુરત અભ્યાસ : સાયંસના વિષયો સાથે દસમા ધોરણ સુધીનો, અમદાવાદની શેઠ સી.એન.વિદ્યાલય આંબાવાડી માંથી; ત્યારબાદ ગર્લ્સ પોલિટેકનીક માંથી ફેશન ડિઝાઈનીંગનો ડિપ્લોમા. હાલ રહેવાનું સુરત ખાતે. બે વર્ષ લોકલ દૈનિક સમાચાર પત્ર ‘ગુજરાતમિત્ર’માં નોકરી, તેમજ સાહિત્યકાર શ્રી ભગવતીકુમાર શર્માના રાઈટર તરીકેની જવાબદારી નિભાવી. મારી રચનાઓ ‘ગુજરાતમિત્ર’ સમાચારપત્રની સાપ્તાહિકપૂર્તિઓમાં,‘મમતા’ સામયિકમાં, ‘નોબત સાંધ્ય દૈનિક’ની દિવાળી અંકની પૂર્તિમાં,'લેખિની’ સામયિકમાં, ‘વૈષ્ણવ વણિક જ્ઞાતિ’ના સામયિકમાં, તેમજ મોઢવણિક જ્ઞાતિના સામયિક 'જ્યોતિર્ધર'માં તથા અમેરિકાથી પ્રકાશિત થતાં ‘ગુર્જરી ડાયજેસ્ટ’માં અને વિષ્વ ગુજરાતી સમાજના સામયિક 'વિષ્વમેળો' તથા અમદાવાદથી પ્રકાશિત થતાં 'કુમાર' સામયિકમાં પ્રકાશિત. મુંબઈથી પ્રકાશિત થતા 'લેખિની' સામાયિકના જે-તે અંકની નિર્ણાયકની પસંદગીની વાર્તાનું ઈનામ વાર્તા 'વારસ'ને રીડગુજરાતી.કોમની વાર્તાસ્પર્ધામાં આશ્વાસન ઈનામ ‘અડધીમા’ વાર્તા માટે મળ્યું. ૨૦૧૪માં પ્રકાશિત વાર્તા ‘દીદી, મારી દીદી..’ને ‘કુમાર’નું કમળાબહેન પરીખ લેખિકા પારિતોષિક મળ્યું. એક પુસ્તક પ્રકાશિત જાન્યુઆરી : ૨૦૧૮ 'કોફીનો એક કપ' મારું મેલ આઈડી : [email protected]

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Hetal Suthar ""🦋""
    07 മെയ്‌ 2021
    nice pan sed story bejo bhag kyare aavse..su rima Kabir ne maf karse aavnar bebi Kabir ne saja apavse...?
  • author
    Darshana Patel
    03 ജൂണ്‍ 2018
    bv utsah ma avine koi par andhado visvas mukvani bhul nu parinam
  • author
    Shilpa Parikh
    25 ആഗസ്റ്റ്‌ 2019
    અદભુત વાર્તા દુનિયા કેવી નિષ્ઠુર છે તે બતાવતી રચના.
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Hetal Suthar ""🦋""
    07 മെയ്‌ 2021
    nice pan sed story bejo bhag kyare aavse..su rima Kabir ne maf karse aavnar bebi Kabir ne saja apavse...?
  • author
    Darshana Patel
    03 ജൂണ്‍ 2018
    bv utsah ma avine koi par andhado visvas mukvani bhul nu parinam
  • author
    Shilpa Parikh
    25 ആഗസ്റ്റ്‌ 2019
    અદભુત વાર્તા દુનિયા કેવી નિષ્ઠુર છે તે બતાવતી રચના.