તમારી પસંદગીની ભાષા સિલેક્ટ કરો
હોમ
શ્રેણી
લખો
સાઈન ઇન
સુરતના હજીરા વિસ્તારમાં કામ કરતા સેંકડો કર્મચારીઓને દુનિયાની નામી કંપનીએ પગાર નહીં ચૂકવ્યો. લોકડાઉનમાં એમણે જ ઘરે બેસાડેલા હતા. છતાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓ ને પગાર નહીં ચૂકવતા સેંકડો પરિવારની ...
મિત્રો,હું ફરી એકવાર થોડા બદલાવ સાથે પ્રતિલિપિ પર પરત ફર્યો છું.હા,થોડા આંતરિક બદલાવ તથા પરિપક્વ થઈને આવ્યો છું. થોડા દિવસ પહેલાંની મારી તમામ રચનાઓ, મારા ફોલોઅર્સ અને મારો 42મો રેન્ક.આ બધું જ છોડીને હવે જુનિયર લેખક બનીને આવ્યો છું. ઘણું જ શિખવા મળ્યું છે પ્રતિલિપિના માધ્યમથી.મારી રચનાઓને ઘણો સારો પ્રતિસાદ મળ્યો હતો. મને ભરપૂર આપસૌ લેખક મિત્રોનો સહયોગ મળ્યો હતો. આપસૌના પ્રતિભાવોના પ્રતાપે મારી રચનાઓ સાકાર થઈ કહેવાતી હતી. કહેવાય છે ને કે એક લેખક લેખન-વાંચન વગર એક દિવસ નથી રહી શકતો, એ વાત મારા માટે સત્ય સાબિત થઈ છે. મારા હિતેચ્છુઓ મને મારા વોટ્સએપના માધ્યમથી ફરી એકવાર પ્રતિલિપિ પર જોડાવાનો આગ્રહ કરતાં રહ્યા હતા. એક મારા સ્નેહી મિત્રએ તો પ્રતિલિપિની વેબસાઈટ પર સંપર્ક કરીને એમને મારું એકાઉન્ટ ફરી ચાલું કરી દેવા માટે રિકવેસ્ટ કરી હતી. આભારી છું હું આપસૌ મિત્રો સ્નેહીઓનો કે મને ફરી આ માધ્યમ પર લખવા માટે પ્રોત્સાહિત કર્યા.🙏🙏

સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય