pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

My Best Friend... પ્રતિલિપિ...

4.9
289

પ્રતિલિપિ ...  આ નામ જે એક સમયે મારાં માટે સાવ અજાણ્યું હતું એ આજે એટલું જાણીતું બની ગયું છે કે ફોન હાથમાં આવે એટલે સીધી પ્રતિલિપિ જ ખુલે....😁😁😜            ખરેખર તો પ્રતિલિપિ સાથે મારી ...

હમણાં વાંચો
લેખક વિશે
author
શિતલ... ✍️✍️

નમસ્કાર વાંચક મિત્રો...🙏 મને વાંચનનો ખુબજ શોખ છે અને વાંચતા વાંચતા લખતા શીખી રહી છું અને મારી કલ્પનાને શબ્દોનું સ્વરૂપ આપ્યું છે...આપના સાથ અને સહકાર કારણે જ અહીં સુધી પહોંચી છું....🙂 આપનો આભાર કે આપે મને આટલો સહકાર આપ્યો આગળ પણ આમજ સહકાર આપતા રહેજો..... 🙏

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    30 മെയ്‌ 2023
    ⭐⭐⭐⭐⭐ ⭐⭐⭐⭐⭐ ⭐⭐⭐⭐⭐ ⭐⭐⭐⭐⭐ ♾️♾️♾️♾️♾️ સાચી વાત છે તમારી શીતલ દીદી..... જેમ તમારી આ સફરની શરૂઆત માં તમને Rinku diii મળ્યા એમ જ મને Angal મળી એટલે કે તમે .... પહેલા મે સમય પસાર કરવા માટે આ એપ download કરી.અને શરૂવાત માં મે (સંધ્યા ) ની સ્ટોરી "સાંજ" સાંજ વાંચી પછી તરત જ મને તમારી સ્ટોરી (સંબંધો ના અધૂરા કરાર) મળી ગઈ. અને આ સ્ટોરી વાંચતા મને એટલો રસ જાગી ગયો એ સ્ટોરી માં કે મે એ સ્ટોરી 2 જ દિવસ માં પૂરી કરી એ પણ રોઈ રોઈને.....બહુ મજા આવી અને બહુ જ ગમી. અને ખબર નહિ કેમ પણ તમારી આ સ્ટોરી વાંચ્યા પછી મને પણ લખવાનું મન થયું અને મેં પણ એક ભાગ લખ્યો પરંતુ તમે જેમ કહ્યું તેમ મને પણ પ્રકાશિત કરતા ડર લાગી રહ્યો હતો. તમારી સ્ટોરી વાંચ્યા પછી મે સૌથી પહેલા તમને જ ફોલો કર્યા પણ તમારી જેમ જ શરૂવાત માં પ્રતિભાવ આપવા માં બહુ લાંબી ખબર પડતી નહીં. એટલે કદાચ એ સ્ટોરી માં પ્રતિભાવ નહી હોય એ બદલ માફ કરશો. પછી તો મે મારી સ્ટોરી મૂકી જ નહીં પણ અચાનક એક દિવસ તમે મને સ્કૂલ માં મળ્યા અને ત્યારે હું Rinku dii ની સ્ટોરી "રુદ્રની રુહી" વાંચતી હતી. અને તમે પૂછ્યું કે હું શું વાંચું છું. પછી આપણે થોડી વાતો થઈ પછી તમે કહ્યું કે હું પણ લખું છું. એ દિવસ મને હજુ પણ યાદ છે પછી તમે મને તમારું Account કહ્યુ અને હું શોધી શોધી ને થકી પછી મે કહ્યુ કે તમારી સ્ટોરી ના નામ કહો,,,, અને તમે કહ્યા પણ તમે સંબંધો ના અધૂરા કરાર વિશે ન બોલ્યા પછી મે તમને જ તમારી સ્ટોરી વિશે પૂછ્યું કે તમે "સંબંધો ના અધૂરા કરાર" વાંચી બહુ મસ્ત છે....😂😂 પછી ખબર પડી કે એમના લેખક તો મારી સામે જ ઊભા છે. સાચું કહું તો તમે કહ્યું કે તે સ્ટોરી મારી જ લખેલી છે ત્યારે તો મને મારી આંખો પર વિશ્વાસ જ ન આવ્યો કે મારી નજર સામે આવડા મોટા લેખક ઊભા છે. એક મિનિટ માટે તો કૂદી ને તમને ગળે લગાવી લેવાનું મન થયું. 😅😅...... ખરેખર જેમ તમને Rinku dii મળ્યા તેમ મને તમે અનાયસે મળી ગયા. અને તમે જ મને મારી સ્ટોરી નો ભાગ મૂકવા પ્રેરિત કરી..... તમારો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. તમે મારી સ્ટોરી વાંચી અને પ્રતિભાવ પણ આપ્યો અને જરૂરી સુધારા પણ કરી આપ્યા..... ખરેખર ખરેખર તમારો ખૂબ ખુબ ખુબ ખુબ ખુબ જ આભાર..... માનું તેટલો ઓછો જ પડશે..... ક્યારેક તમારી અને રિંકુ દી ની story માં time ના હોય એટલે ટૂંકો પ્રતિભાવ આપી દઉં એટલે માફ કરજો. ખરેખર તમે બંને લખી જ એટલું જોરદાર છો કે મને ટૂંકો પ્રતિભાવ આપવો પણ નથી ગમતો પણ કહેવાય કે ફૂલ નહિ તો ફુલની પાંખડી એમ વિચારી ને ટૂંકો તો ટૂંકો આપી દવ કારણ કે સાવ ન આપવો એના કરતા ટૂંકો આપવો સારો...... તમારી બધી સ્ટોરી નથી વાંચી એ બદલ ખરેખર sorry 😐 પણ સમય મળતા જ વાંચી લઈશ..... પણ હવે મને તમારી બહુ યાદ આવે છે 😥😥 હવે પાછા ક્યારે મળીશું.....તમારી સાથે ને બધા ફોટા એક Superb લેખક તરીકે નહી પણ મિત્ર તરીકે સાંચવી રાખ્યા છે....... ખરેખર તમારો ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ જ આભાર,, આજે હું પ્રતિલિપિ પર જે કંઈ છું એમનું કારણ તમે જ છો ,,, તમારા કારણે મને લખવા પ્રોત્સાહન મળ્યું, નવા નવા મિત્રો મળ્યા..... અને આજે તમારા જ કારણે મે આ January થી may એટલે કે 5,6 મહિના માં ઘણું બધું મેળવ્યું. 40 રચના પૂરી કરી અને 110 followers સાથે સાથે 800+ વાંચકો અને 400+ કૉમેન્ટ્સ પૂરી થઈ ☺️☺️☺️ તમારા વગર આ બધું શક્ય જ ન હતું.... તમે જ મને રોજ ના વિષયો વિશે કહ્યું. એટલે મેં કાવ્યો લખવાની શરૂઆત કરી દીધી. હા પણ મારી પહેલી સ્ટોરી આધુરી રહી ગઈ.... બીજી પણ 2 વિચારી છે પણ સમય મળતા લખીશ .....ખરેખર એનું કારણ તમે જ છો....Thank you very very very very very very much શીવુ Diiii....🥰🥰🥰🥰..... અને જ્યારે જ્યારે સક્રિય લેખક માં નામ આવતું હું સૌથી પહેલા તમને કહેતી...... ખરેખર Thank you Thank you Thank you very very very much Diiii.... તમારી અને Rinku diii ની story માંથી હંમેશા કઈક શીખવા મળે છે....ખરેખર બંને બહુ જોરદાર કહેવાઓ..... હું વાંચવામાં નથી પહોંચી સકતી અને તમે બંને તો કેટલી કેટલી એકસાથે લખી લો છો wahhhhhhh....☺️☺️☺️ Many Many Congratulations 🎉🎉🎉🎉🎉🎊🎊🎊. તમે અને Rinku diii ખુબ ખુબ ખુબ જ આગળ વધો તેવી ભગવાન ને મારી પ્રાર્થના....🙏🙏 તમારા બંને ના આભાર અને વખાણ માટે મને તો ખરેખર આટલા શબ્દો પણ બહુ જ ટૂંકા લાગે છે.... ☺️☺️ હું તો Lucky છું કે તમારી સાથે મુલાકાત થઈ છે અને ઘણો પરંતુ મારા માટે બહુ જ થોડો અને સારો સમય પસાર કર્યો આપણે નોકરી માં.... Thanks again and again એંજલ...... મે હંમેશા તમારા નામ બગડ્યા અને તમે હંમેશા કૉમેન્ટ માં mam mam લખ્યું એટલે બસ હું એટલું જ કહીશ કે હું તમારી બહુ મોટી ફેન અને friend છું એટલે હવે એમ નહી કહેતા....અને નાની પણ છું તમારી નાની બહેન જેવી.....☺️ ખુબ ખુબ અભિનંદન આપને....લખતા જ રહો .... પણ તમે ને Rinku diii તો લખતા નથી દોડ્યા જ જાવ છો હું તો તમને પહોંચવા માં નાકામ પ્રયાસો કરું છું સ્ટોરી વાંચવાં માં હાંફી રહ્યુ છું 😅😅😅😅 એટલે દોડો 🏃🏼‍♀️નહી ભૈ ઊભા 🧍🏼‍♀️રહો....😜 "रुको जरा सबर करो।😂😂" કેટલા ભાગશો.... હું પકડી જ લઈશ હો....😜😜 નહી પહોંચાય તો તમારા ઘરે આવી ને પકડી લઈશ... આમ પણ બાજુ માં જ છો....☺️☺️ પણ હું તો રાહ જોઇશ તમે ક્યારે આવશો મારા ઘરે. હું બાજુ માં જ રહું છું હો...😥.. તમને તો મળી લીધું પણ Rinku diii જોડે વાત કરવાની રહી જ ગઈ 😩😩😩😫.....એમને કહેજો કે મે એમને પણ Thank you કહ્યુ છે.....☺️ તમારા કારણે મને PRITI Diii, Ruchi didi, જેવા Best Friends મળ્યા.... Thank you very much.... અને હા હું તો તમારા નામ તમારી સ્ટોરી ની હિરોઇનો પરથી જ રાખીશ ....☺️☺️ ખોટું લાગે તો કહી દેજો 😥..... ( 😳😳😳 મારો જ લખેલો પ્રતિભાવ જોતા લાગે છે કે હું લાંબી સ્ટોરી પણ લખી શકું છું....😂😂 પણ કદાચ આળસુ થઈ જાવ છું... .😝😝 શું લાગે છે તમને કેટલા શબ્દો હોય સકે આમા 🤔🤔😂😂 હા એ જેટલા હોય તેટલા પણ મારા માટે તમને કહેવા હંમેશા શબ્દો ઓછા જ પડશે...🤗🤗🤗) તમારી બધી સ્ટોરી માટે 5⭐ નહી 20✨✨✨ because you are really shining ⭐⭐,......☺️☺️☺️ tamari Friend Pratilipi chhe Ane mara pahela friend Tame....😃😃☺️☺️🤗🤗🤗😘😘😘😘😘😘
  • author
    Rinku Shah "રીન્કુ"
    30 മെയ്‌ 2023
    વાહ વાહ ખૂબ ખૂબ સરસ. તારી આ સુંદર સફર અને અનોખી દોસ્તી માટે તને અભિનંદન. તારા લેખનની શરૂઆત માટે મને ક્રેડિટ આપવા માટે આભાર. પણ મે તો માત્ર રસ્તો ચિંધ્યો હતો. સફર તો તે તારી મહેનત અને તારા દમ પર પાર કરી છે. આજે તે જે પણ મેળવ્યું છે તે તારી મહેનત, નિયમિતતા અને શિસ્તના કારણે છે. તારી પહેલી સ્ટોરી ખરેખર ખૂબજ અદ્ભૂત હતી. અવિનાશ અને આરાધ્યા હજી વાચકોના હ્રદયમાં વસેલા છે. આશ્વીર, ધ્વનિક પ્રાપ્તિ, શિવાંશ શિવાંગી, અહાન ચાહત અને ઘણાબધા પાત્રો સીધા હ્રદયમાં ઉતરી જાય તેવું લખાણ હોય છે. આગળની સફર માટે ઓલ ધ બેસ્ટ. આમજ લખતી રહેજે અને અમને નવી નવી વાર્તા વાંચવા આપતી રહેજે.
  • author
    Nehal patel
    30 മെയ്‌ 2023
    wahh Pratilipi per ni safar sundar rite aalekhi Che tame .. Tamari badhi j story and laghukatha na badha j character khub j interesting hoy Che .. Tamari all story me read kareli Che . ema bi Aashvi & Rajveer , Dhvanik & Prapti , Shreyansh & Rishika , Aaradhya & Avinash , Darsh & Aanya e badha character to me khud same anubhavela hoy evu lage Che . Tamari badhi story me lagbhag 5 to 6 time vacheli Che .. Tamari badhi story khub j gme Che .. Tamari lekhanshaili khub j sari Che .. Atyare tame lakho cho e Shivansh & Shivangi , Chahat & Aayan and of course little cutie Viha e pan khub j sundar character Che and as usually aa story pan khub j srs and interesting hse jjj.. Tame aam j sundar lakhta raho and reader's ne sundar story aapta raho evi shubhkamna 😊😊