pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

આદર્શભાઈ જેવા ઉભા થયા કે તરત પાયલે કીધું "પપ્પા મારે આ અઠવાડિયામાં સાઇકલ જોઈએ એટલે જોઈએ જ....નહીતો હું તમારી સાથે નહિ બોલું...." "જો બેટા, હું તને આવતા ઉનાળા ના વેકેશન માં તને ચોક્કસ સાયકલ લાવી ...