અરૂણ પંડ્યા. સુરત. રીટાયર્ડ હાઈસ્કૂલ પ્રિન્સિપાલ, વાચન, લેખન અને મોટીવેશનલ સ્પીચ આપવાનો શોખ.
મારી "ગ્રહણ " વાર્તા નાં ત્રણ ભાગ એક વીકમાં અહીં પ્રસિધ્ધ થયેલ છે.
" ગ્રહણ " ૧ અને ૩ ને સારો વાચક વર્ગ મળ્યો છે. પણ ભાગ ૨ કોઈ કારણસર ઓછી વંચાય છે. ભાગ ૨થી આ વાર્તા "ગ્રહણ ૨ , special -9 નાં નામથી રજુ કરી છે. ૫૦૦ ઉપર વાચકોએ વાચી છે તો એક વિનંતી ગમે કે ન ગમે પ્લીઝ દરેક વાર્તા ને અંતે રેંક અને પ્રતિભાવ જરૂર જરૂરી આપશો, જેનાં આધારે સુધારો કરી આપને પસંદ વાર્તા આપી શકાય.
આપનો..... અરૂણ પંડ્યા.
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય