pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ન હોતા ‘ગાલિબ’તો ક્યા હોતા

4320
4.3

ગુજરાતમાં ગઝલની લોકપ્રિયતા ફાફડા-જલેબીથી કમ નથી. પણ ગઝલ-ગઝલમાં ફેર હોય છે. ગાલિબની એક ક્લાસિક ગઝલ લઈએ, જે પ્રમાણમાં જાણીતી પણ છે. શબ્દો છેઃ હઝારોં ખ્વાહિશેં ઐસી કિ હર ખ્વાહિશ પે દમ નિકલે, બહુત નિકલે ...